નીચેનામાંથી કોની આઈસોટોપિક સંખ્યા (ન્યુટ્રોન સંખ્યા) $_{13}^{27}Al$ જેટલી છે?

  • A
    $_{3}^{7}Li$
  • B
    $_{4}^{9}Be$
  • C
    $_{5}^{11}B$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેની પ્રજાતિઓની જોડી વચ્ચેનો સંબંધ જણાવો:
$(i)$ $_{20}^{40}Ca$ અને $_{19}^{40}K$
$(ii)$ $_{17}^{35}Cl$ અને $_{17}^{37}Cl$
$(iii)$ $_{18}^{40}Ar$,$_{20}^{40}Ca$ અને $_{19}^{40}K$
$(iv)$ $_{38}^{87}Sr$ અને $_{38}^{90}Sr$

નીચેનામાંથી શામાં ન્યુટ્રોનની સંખ્યા મહત્તમ છે?

એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન,પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે $18$,$16$ અને $16$ છે. આ સ્પીસીઝ માટે યોગ્ય સંજ્ઞા દર્શાવો.

નીચેનામાંથી કઈ જોડી આઈસો-ઈલેક્ટ્રોનિક (iso-electronic) નથી?

એક પરમાણુમાં $26$ ઇલેક્ટ્રોન છે અને તેનું પરમાણ્વીય દળ $56$ છે. પરમાણુના ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo